History of Amdavad National Bookfair

The Book Fair being not just exhibition and selling of books but also serving as literary fair of the city, has been widely acclaimed by the Participant Publishers, Book distributors, Visitors, Literary Personalities and Print & Electronic Media during all these years.

Welcome to the 6th edition of Amdavad National Book Fair.

Year 2012 2013 2014 2015 2016
Date 1st to 7th May
Venue Sabarmati Riverfront Guj.Uni.Convention Centre Guj.Uni.Convention Centre Guj.Uni.Convention Centre Sabarmati Riverfront
No. of Book Stalls 177 270 300 300 200
Theme of the Year Shatabdi Vandana-‘Tagore’ & ‘Pannalal Patel’ Shatabdi Vandana-‘Rajendra Shah’ & Kanaiyalal Munshi Shatabdi Vandana- Manubhai Pancholi-‘Darshak’ Art and Craft theme for children Gyanpith awards and Amrut Ghayal Shatabdi
Literary sessions (hours) 49 63 70 100 125
No. of Literary personalities/Artists participated 80 100 125 140 150
New initiative in addition to the previous year   Special session for Publishers, E-Book Corner, Pustak Ni Parab
-Authors Corner
-Theme based Children activity area
-Portrait exhibition of distinguished gujarati literary personalities
-Charani literature exhibition
-Specially designed book- “Rang Rang Vadaliya” published by AMC
-Pujya Morari Bapu opened the literary week
-Padmashree Awardee Shri Gunvant Shah’s special address
-Workshop on Animation
-Workshop on Script writing
-Science with fun activity for kids with coopeartion of VASCSC
-Craft of classics literary session
-Bookart
-Display of largest book on Mahavira

The event served as confluence of culture, customs and civility with love for literature.it bridged the gap between the literary people and readers.The VANCHE GUJARAT ABHIYAN dream coming true with more visitors seen at the fair in quest of knowledge and new medium of publishing and reading books. Last year more than 4 lakh literature and book lovers visited the fair.

The E Book corners and donate books- PUSTAK NI PARAB (Donate your book corner ), has always been a novel idea and special attraction. With a host of participants from publishers, distributers, books sellers there seem to be varied category to choose from literature, religious and spiritual, children collection, education and academic apart from humanity, science, IT etc.

Moreover, an array of events from Rang Rang Vadaliya (children activity segment), Vanchikam (a dramatic reading of popular writers book) Book launch, kavi sammelan, portrait exhibition, folk literature exhibition, poetry and story writing workshop, cinema ma sahitya, Sarjak Ni sarjanyatra (Meet the Author), evening programs like Sugam sangeet, folk music, laughter show and drama.

 

છેલ્લા 5 વર્ષો માં સાહિત્ય ના સરનામાં સમો બની ગયેલ અમદાવાદ નેશનલ બુક ફેર માત્ર અમદાવાદ શહેર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્ય ના નાગરિકો માટે મહત્વ નો કેલેન્ડર ઇવેન્ટ બની ગયેલ છે.

અમદાવાદ નેશનલ બુક ફેર 2016 ની ખાસ વિશેષતાઓ:

  1. સાબરમતી રિવરફ્રન્ટ પર 3,50,000 ચોરસ ફુટ જેટલા વિશાળ વિસ્તાર માં પુસ્તક નગરી નું નિર્માણ કરેલ હતું. જેમાં 1700 ટન ના એર કન્ડિશન પ્લાન્ટ દ્વારા વાતાનુકુલીત ડોમ માં 170 બુક સ્ટોલ અને સાહિત્યીક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
  2. ગુજરાત ના નામાંકિત સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી ને હાલ માં જ એનાયત થયેલ જ્ઞાનપીઠ એવોર્ડ સાથે ગુજરાતી સાહિત્યકાર ને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હોય એવી ગૌરવપૂર્ણ ઘટના ચોથી વાર બની છે. જે ઉપલક્ષે આ.મ્યુ.કો દ્વારા તેમનું સન્માન કરેલ હતું તેમજ જ્ઞાનપીઠ એવોર્ડ આધારિત થીમ ઉપર પુસ્તક નગરી ની રચના કરી નાગરિકો ને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ ના સચિત્ર પરિચય કારવાવમાં આવ્યો. ગુજરાતી ભાષા ની નિવડેલી ઉત્તમ કૃતિઓ ના પણ સચિત્ર પરિચય આપતો નોલેજ કોરિડોર બનાવેલ હતો.
  3. વિખ્યાત સાહિત્યકાર અમૃતલાલ ભટ્ટ -'ઘાયલ' ની જન્મ શતાબ્દી નિમિત્તે અમૃત ઘાયલ સાહિત્ય સપ્તાહ ઉજ્વેલ હતો જે દરમિયાન ગુજરાત અને જ્ઞાનપીઠ , કવિ સંમેલન, મુશાયરો, નાટ્યમંચન,ભજન પરંપરા,સુગમ સંગીત જેવા કાર્યકમો યોજાયેલ હતા. બુકફેર ના અંતિમદિવસે પદ્મ શ્રી એવોર્ડ વિજેતા લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીનું આ.મ્યુ.કો. તરફથી સન્માન કરવામાં આવેલ હતું તેમજ લોકસાહિત્ય પર કાર્યક્રમ થયેલ હતો.
  4. સાહિત્ય સપ્તાહ અંતર્ગત જ્ઞાનગંગા અંતર્ગત વર્કશોપ,કવિ સંમેલન, ક્રાફ્ટસ ઓફ ક્લાસિક જેવા કાર્યક્રમો થયેલ હતા જેમાં અનેક સાહિત્ય રસિકો હાજર રહેલ હતા. આમ, અમદાવાદ નેશનલ બુક ફેર 2016 અદભુત પ્રતિસાદ સાથે સફળતા પૂર્વક સંપન્ન થયેલ હતો.

અમદાવાદ નેશનલ બુક ફેર 2016 ની ધ્યાનાકર્ષકતસવીરો

  • Main Gate Of Bookfair

  • Walkway to the bookfair domes

  • Theme line of the bookfair